મારા વિશે કાઈ ખાસ લખવાનું તો નથી પણ પ્રતિલિપિ સાથે જોડાઈ ત્યારે નાનકડું introduction સવાલ જવાબ ના રૂપ માં આપેલું એ જ અહીં share કરું છું મારા વાચક મિત્રો સાથે...
નામ -: નિધી
જન્મતારીખ: 8/ જાન્યુઆરી /86
ડિગ્રી-ઉપાધિ: B.A , Bachelor in FASHION Designing
1) સ્વભાવ : હજી સુધી હું પોતે જ નથી સમજી શકી
2) અતિપ્રિય વ્યક્તિ:: મારા હમરાઝ
3) ગમતું વ્યસન: વાંચન
4) સર્જનમાં કોઈ પ્રેરણામૂર્તિ હતાં? છે ? :: કાજલ ઓઝા વૈદ્ય
5) પહેરવેશમાં કોઈ પસંદગી ખાસ ? :: ચનીયા ચોલી
6) પ્રિય ભોજન ? :: મારા મમ્મી ના હાથે બનેલુ બધુ જ
7) કોઈપણ જાતના બંધન વગર અને વિના સંકોચે એવી એક વાત જે લોકોને કહેવા માંગો છો ? :: હા હું પ્રેમમાં છુ
8) વૈદિક યુગનું ( જેમ કે :અર્જુન / કૈકેયી / શ્રીખંડી જેવા બીજા ) એક એવું પાત્ર જે ખુબ ગમતું હોય ? કેમ ? :: શ્રીરામ એમની સાદગી, મર્યાદા અને પૌરૂષત્વ હંમેશા મને આકર્ષે છે
9) ગમતી ફિલ્મ :: બાજીરાવ મસ્તાની
10) ગુસ્સો ક્યારે આવે? :: જયારે કોઇની સ્વાર્થવ્રૃત્તી જોવ છલકપટ જોવ કે કોઇની લાગણી હિનતા જોવ ત્યારે
વાચકોને એક સંદેશ : વાંચન એ એવી પૂંજી છે જે આપણા અસ્તિત્વ સાથે વણાય છે. મન અને વિચારોનુ શુધ્ધીકરણ કરે છે. નવા વિચારો ને જન્મ આપે છે. પુસ્તકો આપણો સાચો વારસો છે.
रिपोर्ट की समस्या
रिपोर्ट की समस्या
रिपोर्ट की समस्या