Organic_Beings💚Designer_Beings
Naturopathist & Healthy_Beings_coach♥️
"શબ્દોનાં સથવારે"
#save_soil💚#save_food💚Robinhood_Army
"NO PERSONAL MESSAGE"
શબ્દો આવકાર, શબ્દો ઈઝહાર, શબ્દો જ વ્યવહાર,
શબ્દો આગમ, શબ્દો માધ્યમ, શબ્દો ઘાવ, તો શબ્દો જ મરહમ..!♥️
નમશ્કારમ્ મારાં સહપૃથ્વી વાસીઓ‼️😎
હું લેખક નથી પણ મને લખવું સ્ફુરે છે.
જીવનને ખૂબ સમજુ છું, માણું છું અને હવે લખું છું.
મહત્તમ લોકો લખાણને કાલ્પનીક જ સમજતાં હોય છે, પણ નાં હું વાસ્તવિકતામાં દિલથી, મોજથી મસ્ત જીવું છું, લખું છું. આ જીવન અનુભવ માટે મળ્યું છે.. તો અચ્છા બુરા અનુભવ લેવાં તો બનતાં હૈ ને.... ✔️💃 👽 એટ્લે તોફાની_પિયું😁 એટ્લે મી_મારી જેમ જાગતાં રહો અને લખતાં-વાંચતા રહો...😁
रिपोर्ट की समस्या
रिपोर्ट की समस्या