A teacher by profession and writer by passion.
નાનપણથી દાદા દાદી પાસે વાર્તા સાંભળતા સંભાળતા કોલેજ લાઇફમાં આવ્યા પછી આજુબાજુની બનતી ઘટનાઓમાં પોતાના શબ્દો ઉમેરીને વાર્તા લેખનની અને ટૂંકી કવિતા લખવાનો શરુ કર્યું અને સૌ વાચકોનો પ્રોત્સાહન મળતો ગયો અને એક નાનકડા લેખક તરીકે પ્રતિલિપ એ મને પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ બદલ પ્રતિલિપિ નો ખુબ ખુબ આભાર. આપ સૌનો આ આવી જ રીતે સ્નેહ મળતો રહે અને નવી પ્રેરણાઓ મળતી રહે.
रिपोर्ट की समस्या