ખુબ જ ઉત્તમ સર્જન
ગહન વાત જીવનની
"ગુપ્ત વાતમા પણ સ્નેહ ઝાઝો છલકતો જોવા મળે
મૌનમાં પણ યાદ કરી વાત ઘણાં મલક્તાં જોવા મળે. "
............ જીવનમાં ઘણી વાતો ગુપ્ત જ રહેતી હોય છે પણ તેણે યાદ કરતા જ મધુરી મુસ્કાન મુખડે છલકતાં એ છતી થાય છે. પ્રિયજનના મધુરાં સ્નેહની વાતો અદભુત ખુશી આપે છે.
"ન કહેવાય કોઈને ન સહેવાય દિલમાં. " એવી સ્નેહભરી ગુપ્ત વાતો પણ ઘણી હોય છે. બાકી તો સ્વાર્થ માટે રાખેલી ગુપ્ત વાતો હમેશા ચિંતા વધારતી પીડા દાયક બંને ચગે
મારી રચના પણ અહીં વાંચશોજી
---*---.... "ગહન વાત વ્હાલીના મીઠા હેતની. "
रिपोर्ट की समस्या
सुपरफैन
अपने प्रिय लेखक को सब्सक्राइब करें और सुपरफैन बनें !