લેખિકા : પ્રીતિ ટેલર
પરિચય:
હું પ્રીતિ ટેલર વડોદરાની વતની ..એક ગૃહિણી છું પણ લખવાનો શોખ .
મારી કૃતિઓ ને વાંચવા આવતા પ્રત્યેક વાચકો નું અહીં સ્વાગત છે. સ્ત્રી પુરૂષના સંબંધો ની આસપાસ વીંટાળાતો વાર્તાનો પ્રવાહ દર્શકોની રુચિ અનુસાર લખવાને બદલે દુન્યવી સંબંધો ને મારી દ્રષ્ટિએ આલેખવાનો મારો પ્રયત્ન છે. સંબંધોના પરિમાણોને અલગ અલગ દ્રષ્ટિકોણથી કલમબંદ કરવાનો મારો પ્રયત્ન કદાચ શૃંગાર રસ ને ના પણ સંતોષે એ શક્ય છે. પણ લોકપ્રિય લખવા કરતાં કાંઈક પોતાનાં ભીતરને ઉજાગર કરવું યોગ્ય લાગ્યું છે. આશા છે વાચકો નિરાશ નહીં થાય.
ત્રણ બ્લોગ પર લખુંછું .એક હિન્દી અને બે ગુજરાતી.
જરા અમથીવાત મારો ગુજરાતી બ્લોગ છે.
મારા બ્લોગ્સ :
1.http://preetikhushi.wordpress.com
2. http://shabdsoor.blogspot.in
3. http://beshak.blogspot.in
મારું પ્રથમ પુસ્તક હાલ જ પ્રકાશિત થયું છે .
લઘુ નવલિકા સંગ્રહ :રેતી નું ઘર .
સંપર્ક :
[email protected]
रिपोर्ट की समस्या
रिपोर्ट की समस्या
रिपोर्ट की समस्या