कृपया अपनी पसंदीदा भाषा चुनें
जमीं से फकत आसमाँ तक नहीं होता, महोबत का सिला कहाँ तक नहीं होता? यकीनन नजर वाले तो देख ही लेंगे, जमाने को जिसका गुमाँ तक नहीं होता! पलक उठते ही हो गये हल सभी मसले, मजा ये कि हमने पूछा तक नहीं ...
દરિયા પાર વસતા ગુજરાતી સર્જક શ્રી સુધીર પટેલ વિષે માહિતીઃ પૂરું નામ : સુધીરપટેલ, B.Com, CAIIB, CPA. વતન : ભાવનગર.ગુજરાત. હાલ: Charlotte, NC 28262. USA. વ્યવસાયઃ Accounting Manager at Merck Pharmaceutical. પ્રકાશિતપુસ્તકોઃ 1) ઉકેલીને સ્વયમના સળ. (ગઝલ-સંગ્રહ) પ્રથમ આવૃત્તિ: જૂન2008 2) મૂંગા મંતર થઈ જુઓ. (ગઝલ-સંગ્રહ) પ્રથમ આવૃત્તિઃ જૂન1997 3) નામ આવ્યું હોઠ પર એનું અને ... (ગઝલ-સંગ્રહ) પ્રથમ આવૃત્તિઃ એપ્રિલ 1989 ગુજરાતી ગઝલની સાથે સાથે हिन्दी गझल પણ સર્જાતી રહી છે અને સામાયિકો અને વેબ-સાઈટ પર પ્રકાશિત થતી રહી છે. નજીકના ભવિષ્યમાં હિન્દી-ગઝલ સંગ્રહ પ્રકાશિત કરવાની આશા છે. પ્રતિષ્ઠિત સંપાદનોમાં સમાવેશ : 1) શ્રી સુરેશ દલાલ સંપાદિત 'બૃહત ગુજરાતી કાવ્ય-સમૃધ્ધિ'. 2) શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કિન' અને શ્રી એસ. એસ. રાહી દ્વારા સંપાદિત 'ગુજરાતીસાહિત્ય ની અમર ગઝલો'. 3) શ્રી ચિનુ મોદી દ્વારા સંપાદિત 'ગુજરાતી પ્રતિનિધિ ગઝલો. 4) શ્રી હર્ષદેવ માધવ દ્વારા સંપાદિત 'ઋતુરાજ વસંત'. 5) શ્રી રાધેશ્યામ શર્મા દ્વારા સંપાદિત 'સાક્ષરનોસાક્ષાત્કાર' ભાગ-11 6) શ્રી પ્રિતમલ ખલાણી દ્વારા સંપાદિત 'એક મુઠ્ઠી આકાશ'. 7) શ્રી મધુ કોઠારી દ્વારા સંપાદિત 'દીકરી વરસતી વાદળી'. 8) શ્રી ચંન્દ્રકાન્ત દેસાઈ દ્વારા સંપાદિત 'Anthology of Poem-2005'. 9) શ્રી પંકજ શાહ દ્વારાસંપાદિત 'ગઝલ-ગરિમા- 2004, 2005, 2006, 2007 અને 2008'. 10) શ્રી ચંન્દ્રકાન્ત ટોપીવાળા, શ્રી હરિકૃષ્ણ પાઠક અને શ્રી હેમંત દેસાઈ દ્વારા સંપાદિત 'ગુજરાતીકવિતાચયન' અનુક્રમે વર્ષ 1993, 1994 અને 1997. 11) શ્રી શિશુવિહાર બુધસભા, ભાવનગર દ્વારા સંપાદિત 'નીરક્ષીર'. પ્રતિષ્ઠિત સામયિકો દ્વારા પ્રકાશિતઃ કવિતા, નવનીત-સમર્પણ, શબ્દ-સૃષ્ટિ, ઉદ્દેશ્કુમાર, કવિલોક, ગઝલ-વિશ્વ, પરબ, કાવ્ય-સૃષ્ટિ, બુધ્ધિ-પ્રકાશ, તાદર્થ્ય, હયાતી, અખંડઆનંદ,વિ-વિદ્યાનગર,ધબક,તમન્ના,ઈન્દુમૌલિક, ઓળખ,દસમોદાયકો,પુસ્તકાલય,સાંપ્રત,વિશ્રામ,ગુજરાત,રાજભાષા,પોએટ્રી, મોનો-ઈમેજ, ગુજરાત ટુડે,સમય,કચ્છ મિત્ર, ઢોલક,મુંબઈ સમાચાર-દિવળી વિશેષાંક,રંગ-તરંગ,કોઈ,રચના,ફૂંક,ચાંદની,અભિષેક,કંકાવટી, ઊર્મિ નવરચના,પરખ,પ્રખર,મિલાપ,દેશવિદેશ,ગુર્જરી,ગુજરાત-દર્પણ,ગુજરાત-દર્શન. આકાશવાણી, રાજકોટ દ્વારા પ્રસારિત.. પ્રતિષ્ઠિત વેબ-સાઈટ્સ દ્વારાપ્રકાશિતઃ readgujarati, layastaro, forsv, tahuko, gagarmasaagar, gunjarav, gurjarkavyadhara, webmehfil, vichar-vandna, gujaratisahityasarita, gujaratigazal, ghazalgurjari, uddesh, zazi, kesuda, amizaranu, kavilok, gujpratibha,pratilipi

દરિયા પાર વસતા ગુજરાતી સર્જક શ્રી સુધીર પટેલ વિષે માહિતીઃ

પૂરું નામ : સુધીરપટેલ, B.Com, CAIIB, CPA.

વતન : ભાવનગર.ગુજરાત.

હાલ: Charlotte, NC 28262. USA.

વ્યવસાયઃ Accounting Manager at Merck Pharmaceutical.

પ્રકાશિતપુસ્તકોઃ 1) ઉકેલીને સ્વયમના સળ. (ગઝલ-સંગ્રહ)

પ્રથમ આવૃત્તિ: જૂન2008

2) મૂંગા મંતર થઈ જુઓ. (ગઝલ-સંગ્રહ)

પ્રથમ આવૃત્તિઃ જૂન1997

3) નામ આવ્યું હોઠ પર એનું અને ... (ગઝલ-સંગ્રહ)

પ્રથમ આવૃત્તિઃ એપ્રિલ 1989

ગુજરાતી ગઝલની સાથે સાથે हिन्दी गझल પણ સર્જાતી રહી છે અને સામાયિકો અને વેબ-સાઈટ પર પ્રકાશિત થતી રહી છે. નજીકના ભવિષ્યમાં હિન્દી-ગઝલ સંગ્રહ પ્રકાશિત કરવાની આશા છે.

પ્રતિષ્ઠિત સંપાદનોમાં સમાવેશ :

1) શ્રી સુરેશ દલાલ સંપાદિત 'બૃહત ગુજરાતી કાવ્ય-સમૃધ્ધિ'.

2) શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કિન' અને શ્રી એસ. એસ. રાહી દ્વારા સંપાદિત 'ગુજરાતીસાહિત્ય ની અમર ગઝલો'.

3) શ્રી ચિનુ મોદી દ્વારા સંપાદિત 'ગુજરાતી પ્રતિનિધિ ગઝલો.

4) શ્રી હર્ષદેવ માધવ દ્વારા સંપાદિત 'ઋતુરાજ વસંત'.

5) શ્રી રાધેશ્યામ શર્મા દ્વારા સંપાદિત 'સાક્ષરનોસાક્ષાત્કાર' ભાગ-11

6) શ્રી પ્રિતમલ ખલાણી દ્વારા સંપાદિત 'એક મુઠ્ઠી આકાશ'.

7) શ્રી મધુ કોઠારી દ્વારા સંપાદિત 'દીકરી વરસતી વાદળી'.

8) શ્રી ચંન્દ્રકાન્ત દેસાઈ દ્વારા સંપાદિત 'Anthology of Poem-2005'.

9) શ્રી પંકજ શાહ દ્વારાસંપાદિત 'ગઝલ-ગરિમા- 2004, 2005, 2006, 2007 અને 2008'.

10) શ્રી ચંન્દ્રકાન્ત ટોપીવાળા, શ્રી હરિકૃષ્ણ પાઠક અને શ્રી હેમંત દેસાઈ દ્વારા સંપાદિત 'ગુજરાતીકવિતાચયન' અનુક્રમે વર્ષ 1993, 1994 અને 1997.

11) શ્રી શિશુવિહાર બુધસભા, ભાવનગર દ્વારા સંપાદિત 'નીરક્ષીર'.

પ્રતિષ્ઠિત સામયિકો દ્વારા પ્રકાશિતઃ

કવિતા, નવનીત-સમર્પણ, શબ્દ-સૃષ્ટિ, ઉદ્દેશ્કુમાર, કવિલોક, ગઝલ-વિશ્વ, પરબ, કાવ્ય-સૃષ્ટિ, બુધ્ધિ-પ્રકાશ, તાદર્થ્ય, હયાતી, અખંડઆનંદ,વિ-વિદ્યાનગર,ધબક,તમન્ના,ઈન્દુમૌલિક, ઓળખ,દસમોદાયકો,પુસ્તકાલય,સાંપ્રત,વિશ્રામ,ગુજરાત,રાજભાષા,પોએટ્રી, મોનો-ઈમેજ, ગુજરાત ટુડે,સમય,કચ્છ મિત્ર, ઢોલક,મુંબઈ સમાચાર-દિવળી વિશેષાંક,રંગ-તરંગ,કોઈ,રચના,ફૂંક,ચાંદની,અભિષેક,કંકાવટી, ઊર્મિ નવરચના,પરખ,પ્રખર,મિલાપ,દેશવિદેશ,ગુર્જરી,ગુજરાત-દર્પણ,ગુજરાત-દર્શન.

આકાશવાણી, રાજકોટ દ્વારા પ્રસારિત..

પ્રતિષ્ઠિત વેબ-સાઈટ્સ દ્વારાપ્રકાશિતઃ

readgujarati, layastaro, forsv, tahuko, gagarmasaagar, gunjarav, gurjarkavyadhara, webmehfil, vichar-vandna, gujaratisahityasarita, gujaratigazal, ghazalgurjari, uddesh, zazi, kesuda, amizaranu, kavilok, gujpratibha,pratilipi

रिपोर्ट की समस्या
रिपोर्ट की समस्या