Be simple_be original...
હેલ્લો આમ તો જન્મ તારીખના દાખલા પ્રમાણે મારું નામ વૈશાલી છે પણ દુનિયા માટે હું બાલી છું.😂
પણ મારું માનવું છે બીજાને જાણવા કે સમજવા પેહલા આપણે પોતે પોતાને જાણીએ અને સમજીએ એ વધુ જરૂરી છે કેમ કે બની શકે બીજામાં જે વસ્તુની તલાશ કરતા હોઈએ એ જ વસ્તુ બીજું કોઈ આપણામાં શોધી રહીયું હોય ....
હું કોઈ લેખિકા નથી.એટલે મારું કોઈ ઉપનામ પણ નથી પણ હા મને મારા વાચક મિત્રો જો કોઈ નામ આપવા ઇચ્છે તો ચોક્કસ આપી શકે છે.
સબકા માલિક એક 🙏
रिपोर्ट की समस्या
रिपोर्ट की समस्या
रिपोर्ट की समस्या